MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = {x^2} + \sin 3x$ નો ઉકેલ મેળવો.
  • A
    $y = \frac{{{x^3}}}{3} + \frac{{\cos 3x}}{3} + c$
  • $y = \frac{{{x^3}}}{3} - \frac{{\cos 3x}}{3} + c$
  • C
    $y = \frac{{{x^3}}}{3} + \sin 3x + c$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$y = \frac{{{x^3}}}{3} - \frac{{\cos 3x}}{3} + c$
(b) $\frac{{dy}}{{dx}} = {x^2} + \sin 3x$.

On integrating, $y = \frac{{{x^3}}}{3} - \frac{{\cos 3x}}{3} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{d}{d x} \sqrt{\frac{1-\sin 2 x}{1+\sin 2 x}}=\ldots \ldots \ldots$
જો $\overrightarrow a ,\overrightarrow b $ અને $\overrightarrow c $ એકમ સમતલીય સદિશો હોય, તો અદિશ ત્રી $-$ ગુણાકાર $\left[ {2\overrightarrow a - \overrightarrow b ,2\overrightarrow a - \overrightarrow c ,2\overrightarrow c - \overrightarrow a } \right] = \ ........$
જો  $A\, = \,\left[ \begin{gathered} 1\ \ \ \,1\ \ \ \,2\ \ \  \hfill \\ 0\ \ \ \,2\ \ \ \,1\ \ \  \hfill \\ 1\ \ \ \,0\ \ \ \,2\ \ \  \hfill \\ 
\end{gathered}  \right]$ અને $A^3 = (aA-I) (bA-I)$,કે જ્યાં $a, b$ એ પૃણાંક છે અને એકમ શ્રેણિક $I$ ની કક્ષા $3 \times 3$ હોય તો $(a + b)$ મેળવો.
જો વક્ર $y = y ( x )$ એ વિકલ સમીકરણ $\frac{ dy }{ dx }=2( x +1) $ નો ઉકેલ છે. જો વક્ર $y = y ( x )$ અને  $x-$ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{4 \sqrt{8}}{3}$ હોય તો $y (1)$ ની કિમંત મેળવો.
$A$ સત્ય બોલે છે તેની સંભાવના $\frac{4}{5}.$ છે. એક સિક્કો ઉછાળ્યો છે. $A$ માહિતી આપે છે કે છાપ મળી છે. ખરેખર છાપ હતી તેની સંભાવના ............ હોય. 
બે પાસા $6$ વાર ઊછાળવામાં આવે છે. તો પાસો ઊછાળતાં $4$ ચોક્કસ સાત વખત મળવાની સંભાવના કેટલી થાય ?
$\int_{}^{} {\frac{{{e^{m{{\tan }^{ - 1}}x}}}}{{1 + {x^2}}}dx} $ =
જો $y = \sin (2{\sin ^{ - 1}}x),$ તો ${{dy} \over {dx}} = $
વિકલ સમીકરણ ${y^2} = 2c\left( {x + \sqrt c } \right),$ એ વક્રોની સંહતિનું નીર્દેશન કરે છે જયાં $c$ એ ધન પૂર્ણાક છે તો $................$
બિંદુ $(0,2)$ અને  $(0,-2)$ માંથી પસાર થતાં વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો.