Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 8संस्कृतभाषा सज्जता1 Mark
Question
વિકરણ પ્રત્યય એટલે શું?
✓
Answer
ધાતુના જે-તે ગણનો એક વિશેષ પ્રત્યય હોય છે, જેને ગણની નિશાની - ચિહન પણ કહેવામાં આવે છે. આ ગણની નિશાનીને 'વિકરણ પ્રત્યય કર્યો. છે. જેના લીધે જે-તે ગણના ધાતુઓને ઓળખી શકાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.