Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\lambda-7000\; \mathring A$ ના પ્રકાશ માટે, યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $Interference $ પેટર્નમાં એક બિંદુ આગળ $10$ મી ક્રમની અધિકતમ રચાય છે, જો તરંગલંબાઈ $\lambda=5000\; \mathring A$ કરવામાં આવે તો તે જ બિંદુ આગળ અધિકતમ $...........$
પાતળી પાણી $(\mu=4 / 3)$ ની પટ્ટીની જાડાઈ $3100 \,\mathring A$ છે. જો તેને લંબરૂપે સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો પરાવર્તિત પ્રકાશમા પટ્ટીનો રંગ કયો હશે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી $5$મી પ્રકાશિત શલાકાનું સ્થાન $5\,cm$ આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1\,m$ અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે. સ્લિટો વચ્યેનું અંતર $............\mu m$ છે.
બે સ્લિટ $1 \mathrm{~mm}$ ના અંતરે છે અને સ્લિટથી પડદો $1 \mathrm{~m}$ દૂર રહેલો છે. $500 \mathrm{~nm}$ તરગલંબાઈનો પ્રકાશ વાપરેલ છે. એક સ્તિરની ભાતના મધ્યસ્થ અધિક્તમમાં બે સ્લિટની ભાતના $10$ મહત્તમ સમાઈ જાય તે માટે પ્રત્યેક સ્લિટની પહોળાઈ. . . . . .$\times 10^{-4} \mathrm{~m}$ જોઈયે.
યંગના બે સ્લિટના પ્રયોગમા પડદો $v$ જેટલી અચળ ઝડપે જમણી બાજુ ખસે છે. સ્લિટના સમતલ અને પડદા વચ્ચે શરૂઆતનુ અંતર $x$ છે. $t=0$ સમયે પહેલા ક્રમનુ મહતમ બિંદુ $A$ પાસે છે. કેટલા સમય પછી બિંદુ $A$ પાસે પ્રથમ ક્રમનુ લઘુતમ હશે.