Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીશતરંગી ભારત2 Marks
Question
વિનુદાદાની કઈ ટેવથી સૌ પરિચિત હતા?
✓
Answer
વિનુદાદા સીધું ભાષણ કરતા નહિ. એ કોઈ પણ કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે - 'શું ગમ્યું? શા માટે ગમ્યું? તમે કોને સૌથી શ્રેષ્ઠ ગણશો? અમુક કૃતિમાં તમને શું વિશિષ્ટ લાગ્યું ?' – જેવા પ્રશ્નોથી સંવાદ કરતા. વિનુદાદાની આ ટેવથી સૌ પરિચિત હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.