Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
રેડિયોએકિટવ તત્ત્વ માટે $ t = 0 $ સમયે ન્યુકિલયસની સંખ્યા $ {N_0} $ છે, વિભંજન દર $R$ અને ન્યુકિલયસની સંખ્યા $N$ હોય,તો $R/N$ નો સમય વિરુધ્ધનો ગ્રાફ કેવો મળે?
કોઈ $_Z^AX$ન્યુક્લિયસનું દળ $ M(A, Z)$ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ હોય, તો આ ન્યુક્લિયસની બંધન-ઊર્જા ...