વિર્વતનમાં $660 nm$  તરંગલંબાઇની પ્રથમ ન્યૂનતમ .......$\mathop A\limits^o $ તરંગલંબાઇના પ્રથમ અધિકતમ સાથે સંપાત થાય?
  • A$4400$
  • B$6600 $
  • C$2000 $
  • D$3500 $
Diffcult
Download our app for free and get startedPlay store
a
(a)In a single slit diffraction experiment, position of minima is given by \(d\sin \theta = n\lambda \)
So for first minima of red \(\sin \theta = 1 \times \left( {\frac{{{\lambda _R}}}{d}} \right)\)
and as first maxima is midway between first and second minima, for wavelength \(\lambda '\),
its position will be
\(d\sin \theta ' = \frac{{\lambda ' + 2\lambda '}}{2} \Rightarrow \sin \theta ' = \frac{{3\lambda '}}{{2d}}\)
According to given condition \(\sin \theta = \sin \theta '\)
\( \Rightarrow \lambda ' = \frac{2}{3}{\lambda _R}\) so \(\lambda ' = \frac{2}{3} \times 6600 = 440\,nm\)\( = 4400\,{Å}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુસંબદ્ધ ઉદગમમાથી $\lambda $ તરંગલંબાઇનો પ્રકાશ આવે જે $b$ પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી $1\;m$ અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી $3\, cm$ અને $6\, cm$ એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    અધ્રુવીભૂત પ્ર્કારને પોલેરાઈડ પર આપાત કરીને પોલેરાઈડને ફેરવતા વિધુતક્ષેત્ર નો સમય સાથેનો આલેખ
    View Solution
  • 3
    બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર $1: 4$ છે. આ વ્યતિકરણ ભાત માટે $\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}$ એ $\frac{2 \alpha+1}{\beta+3}$ મળે છે,તો $\frac{\alpha}{\beta}$ $....$ થશે.
    View Solution
  • 4
    માધ્યમ પર $60^°$ ના આપાતકોણે પ્રકાશ આપાત કરતાં પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે.તો વક્રીભૂત કિરણનો માધ્યમમાં વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $19.44\, \mu m$ અને તેની પહોળાઈ $4.05\, \mu m$ છે જેના પર લીલા $\left( {5303\,\mathop A\limits^o } \right)$ પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 6
    બે સુસંબદ્વ ઉદ્‍ગમોની તીવ્રતા $I_1$ અને $I_2$ છે.તો વ્યતિકરણમાં મહત્તમ તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 7
    ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ $1.5 \,{m}$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર $0.3 \,{mm}$ છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી $2.0 \,{mm}$ અને $3.5\, {mm}$ અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા ${nm}$ જેટલો હશે?
    View Solution
  • 8
    માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે $\beta $ ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક $n$ છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર .... 
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, જ્યાં પથ તફાવત $\lambda$ છે. ત્યાં તીવ્રતા $K$ છે. તો જ્યારે પથ તફાવત $\lambda /4 $ હોય, તો ત્યારે તીવ્રતા .....
    View Solution
  • 10
    પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, $I$ તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે $30^{\circ}$નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution