Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના બે સ્લીટના પ્રયોગમાં બે તરંગ લંબાઈ $6500\,Å $ અને $5200\, Å$ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $6500\, Å$ ની તરંગલંબાઈ માટે કેન્દ્રીય મહત્તમથી તૃતીય શલાકા સુધીનું અંતર શોધો. બે સ્લીટ વચ્ચેનું અંતર $2 \,mm$ અને સ્લીટના સમતલો અને પડદા વચ્ચેનું અંતર $120 \,cm$ છે.
$2500\,\mathop A\limits^o $ અને $3500\,\mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતનો ઉપયોગ યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકસાથે થાય છે. આ બે તરંગલંબાઈ ની કયા ક્રમની શલાકા એકબીજા સાથે એકરૂપ થશે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ વાપર્યો હોય તો $92$ શલાકાઓ દેખાય છે. ( $\lambda$ =$5898 \,Å$) જો આપેલ રંગ ($\lambda$ =$5461 \,Å$) હોય, તો કેટલી શલાકાઓ દેખાય?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?