Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કુદરતમાં કાર્બન $C-12$ અને $C-13$ મિશ્રણમાં આવેલ છે. કાર્બનનું સરેરાશ પરમાણુભાર $12.011$ છે. તો કુદરતમાં $C-12$ નું પ્રમાણ $\%$ માં કેટલા .............. $\%$ છે ?
જયારે એક હાઇડ્રોકાર્બન $A$નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના $11$ તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના $4$ તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો $A$ નું અણુસુત્ર શું છે ?
એક અજ્ઞાત ક્લોરોહાઇડ્રોકર્બન $3.55\%$ ક્લોરિન ધરાવે છે. જો હાઇડ્રોકર્બન નો દરેક અણુ એક ક્લોરિન પરમાણુ ધરાવતો હોય તો $1\,g$ક્લોરોહાઇડ્રોકર્બન માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા જણાવો.(પરમાણીવય દળ $Cl=35.5\,u$ એવોગેડ્રો અચાળાંક $=6.023 \times 10^{23}\, mol^{-1}$)