Question
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.

Answer

  • વિસ્તારના લાભ તથા ગેરલાભ
    • લાભ :
      •  (૧) વિસ્તાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે.
      •  (૨) તેની ગણતરી સરળ છે.
      •  (૩) જો માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય, તો વિસ્તાર ઉપયોગી માપ છે.
    • ગેરલાભ :
      •  (૧) તેની ગણતરીમાં માહિતીના બધાં અવલોકનોનો ઉપયોગ થતો નથી.
      •  (૨) તે બૈજીક ક્રિયાઓ માટે અનુકુળ માપ નથી.
      •  (૩) ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે તેની ગણતરી થઇ શકતી નથી.
      •  (૪) વિસ્તાર પર નિદર્શનની અસર વધુ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક માહિતીના આવૃત્તિ$-$વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \Sigma f(x 140)^{2}=10,000$ અને બહુલક $147$ હોય, તો વિષમતાંક શોધો.
સ્થાનીય સરેરાશો સમજાવો.
ધોરણ 12માં અભ્યાસ કરતાં દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ (સેમીમાં) નીચે મુજબ છે.
155, 172, 161, 175, 152, 180, 177, 170, 182, 150
આ માહિતી પરથી ઊંચાઈનું ચતુર્થક વિચલન શોધો.
એક રાજ્યના ચાર વર્ષોના આર્થિક વિકાસના દર અનુક્રમે $2 \%, 2.5 \%, 4 \%$ અને $3\%$ છે. યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસદર શોધો.
કઈ સરેરાશ વધુ પ્રચલિત છે ? શા માટે ?
એક માહિતી માટે ચલનાંક $25 \%, \overline{ x }=32$ અને $M _0=32.2$ છે, તો તેનો વિષમતાંક શોધો.
$20$ કદની સમષ્ટિમાંથી $4$ કદના શક્ય બધાં જ પદિક નિદર્શો મેળવો.
એક ચલનાં 35 અવલોકનો પરથી મેળવેલ મધ્યકની કિંમત 140 છે. પાછળથી માલૂમ પડ્યું કે, એક અવલોકનની કિંમત 95 લેવાને બદલે 59 લેવાઈ હતી. તો સુધારેલ મધ્યક શોધો.
જો $f(x) \frac{x^{3}+1}{x^{2}-2 x+1}$  જ્યાં $x z - \{1\}$ હોય, તો $f(-2), f(-1)$ અને $f(0)$ મેળવો.
નીચે ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે. આ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 500 કદની સમષ્ટિમાંથી 2 % કદનું પુરવણીરહિત અને પુરવણી સહિત યાદચ્છિક નિદર્શ મેળવો.
270, 530, 390, 420, 270, 111, 189, 273, 692, 488, 512, 192, 219, 912, 129, 723