Question
વિસ્તરણ કરો : $(2x + 7) (2x-7)$

Answer

$ 4x^2 - 49 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $ x – 4 = \sqrt{3}y $
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x = -5y$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો. દરેક પૂર્ણાક એ પૂર્ણ સંખ્યા છે.
સમતલને કેટલા પરિમાણ હોય છે?
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $1+x$
ત્રિજ્યા $50$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $ (\pi = 3.14).$
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણો છે . જો $ \angle A = x + 10^\circ $ અને $ \angle B = x - 10^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
$\Delta ABC$ અને $\Delta PQR$ માં, $\angle B =\angle P , \angle C =\angle R$ અને $BC = PR$ હોય, તો $\Delta ABC$ અને $\Delta PQR$ની એકરૂપતા સંકેતમાં દર્શાવો.
$21$ સેમી ત્રિજ્યાના અને $5$ સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ?
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$