Question
વિસ્તરણ કરો : $ (- x -2y + 3)^2 $

Answer

$ x^2 + 4y^2 + 9 + 4xy – 12y – 6x $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $AC = BC$ થાય તેવું બિંદુ $A$ અને $B$ ની વચ્ચે હોય, તો સાબિત કરો કે $A C=\frac{1}{2} A B$ છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો.
ચતુષ્કોણ $ACBD$ માં, $AC = AD$ અને $AB$ એ $< A$ નો દ્વિભાજક છે. સાબિત કરો કે $\triangle A B C \cong \triangle A B D, B C$ અને $BD$ વિશે તમે શું કહી શકો $?$

સાદું રૂપ આપો. $ 7^{\frac{1}{2}} · 8^{\frac{1}{2}} $
કિંમત શોધો. : $ 9^{ \frac{3}{2} } $
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 88 \ cm^2 $ છે. જો નળાકારની ઊંચાઈ $4$ સેમી હોય , તો તેનું ઘનફળ શોધો.
$\triangle A B C$ ની બાજુ $BC$ પર $AD = AC$ થાય તેવું બિંદુ $D$ છે. $($જુઓ આકૃતિ$) $ બતાવો કે $AB > AD.$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$\pi x-3 y=18$
જો $x = 5$ અને $y = 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $ (x^x + y^y)^{-1} $

Image

આપેલ આકૃતિમાં $\angle 1=\angle 3, \angle 2=\angle 4$ અને $\angle 3=\angle 4$ હોય તો યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યનો ઉપયોગ કરી $\angle 1$ અને $\angle 2$ વચ્ચેનો સંબંધ દર્શાવો.
આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો : $(i) 0.63$ મી