Question
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો :$ 66\times 74$

Answer

$4884$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાખંડ $AB$ એ બીજા રેખાખંડ $CD$ ને સમાંતર છે. $O$ એ $AD$ નું મધ્યબિંદુ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે, $(i)\ \triangle AOB \cong \triangle DOC$
$(ii) \ O$ એ $BC$ નું પણ મધ્યબિંદુ થાય.
એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ $7$ મીટર છે. આવાં તૈયાર $10$ ઢાંકણની બહારની વક્રસપાટી રંગવાનો ખર્ચ દર $ m^2 $ ના રૂ.$20$ લેખે કેટલો થાય ?
અવયવ પાડો:
$9 x^2-21 x y+10 y^2$
કિંમત શોધો. : $ 32^{ \frac{1}{5} } $
કિંમત મેળવો:
$103 \times 105$
વિસ્તરણ કરો:
$(11 x+18)(11 x-18)$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 2\over11 $
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 5y = 20
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7}} $