Question
વિસ્તરણ કરો:$(x-4)(x-7)$

Answer

$ x^{2}-11 x+28 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદુંરૂપ આપો. $: (x – y - z) (x + y + z)$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$( 1 ) \ 5x =- 20$
$( 2 ) \ 10x =- 30$
$( 3 )\  -21 = 3x$
$( 4 ) \ -27 = 9x$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 4000$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 529$
અવયવ મેળવો $:  q^2 – 10q + 21 $
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : 36 x^{2}-12 x+1(...........)$
ડબ્બામાં રહેલી મીઠાઈને $24$ બાળકો વચ્ચે વહેચતા પ્રત્યેક બાળકને મીઠાઈના $5$ ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં $4$ નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઇ મળશે ?
અવયવ મેળવો $: p^4 – 81 $
$4$ અંકોવાળી મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધો.