Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દૂરના સ્ત્રોતમાંથી આવતા $600\;nm$ ના પ્રકાશના કિરણો $1\; mm$ પહોળી સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તનની ભાત $2\;m$ દૂર પડદા પર જોવા મળે છે. મધ્યમાન અધિકતમની બંને બાજુ રહેલ પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે?
યંગનો પ્રયોગ હવામાં કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ $0.4 \,mm$ માલૂમ પડે છે. હવે, યંગના પ્રયોગના સાધનને પાણીમાં લઈ જવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ ........ થશે. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક છે.
યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે $I _1$ અને $I _2$ છે. જો $I _0$ પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો $\frac{I_1+I_2}{I_0}=..........$
માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.