Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો.
$10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
$5\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થને $100\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ થી ઘટીને $2985\, N\,m^{-2}$ થાય છે. તો આ પદાર્થનુ આણ્વિય દળ ............... $\mathrm{g/mol}$ થશે.
લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$