બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?
(આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )