વક્રીભવનાંક ($n = 1.5)$ ધરાવતા કાંચ પર ધ્રુવીભવન કોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં...
A
પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય.
B
વક્રીભૂત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય.
C
પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ અંશ:ત ધ્રુવીભૂત હોય.
D
એકપણ નહિ.
Easy
Download our app for free and get started
a (a)According to Brewster’s law, when a beam of ordinary light (i.e. unpolarised) is reflected from a transparent medium (like glass), the reflected light is completely plane polarised at certain angle of incidence called the angle of polarisation.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$n$ ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા $\frac{I}{64}$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.
એક સ્લિટના વિર્વતનના પ્ર્યોગમાં એક તરંગલંબાઈ જ ત્રીજી મહતમ એ $6500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ ની બીજી મહતમ સંપાત થાય છે. તો તે તરંગલંબાઈ .......... $\mathop A\limits^o $
$2I _0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને $P$ પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા $Q$ પોલેરોઈડ કે જેની દગ અક્ષ $P$ની દગ્ અક્ષને સાપેક્ષે $30^{\circ}$ નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $.......$ હશે.