વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
A
આવૃતિ અલગ હોય
B
સ્થિતિસ્થાપકતા અલગ હોય
C
વેગ અલગ હોય
D
કંપવિસ્તાર ઘટે.
AIIMS 2006, Easy
Download our app for free and get started
c Since the speed of light changes in the second medium, its direction also changes.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે.લાલ અને વાદળી રંગના વક્રીભવનાંક $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગ વચ્ચેનો વિચલનકોણ કેટલા ......$^o$ થશે?
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $5$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $36cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
$1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?