Question
વર્ગ $150-170$ની ઊર્ધ્વસીમા જણાવો.

Answer

170

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુનો વ્યાસ $ 6$ સેમી અને તિયર્ક ઊંચાઈ $11 $ સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
બિંદુને કેટલા પરિમાણ હોય છે?
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(3,2)$
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ y^2 + \sqrt{2} $
$0.21$ મી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો.
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ ગૌણ માહિતીની યાદી બનાવો.
વિસ્તરણ કરો : $ ( \frac{1}{2} x + \frac{1}{3} y)( \frac{1}{2} x – \frac{1}{3} y) $
$42$ સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12ને પ્રમાણિત સ્વરૂપમાં લખતાં a + b+ c ની કિંમત કેટલી થાય?
શું x-1 એ $3 x^2+7 x-10$ નો અવયવ છે કે નહીં ?