Question
વર્ગ $30-40$ની અધઃસીમા જણાવો.

Answer

30

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિ $(i)$ અને $(ii)$ માં ષટકોણીય અને તારા આકારનીરંગોળીને વધુમાં વધુ $1$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ જેટલાસમાય તેટલા ભરો. બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણો. કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ હશે ?

નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{329}{400}$
$\frac{3}{11}$ ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપેદર્શાવો અને દરેકમાં $a, b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x = y$
દ્વિચલ સુરેખ સમીકરણ 5x - 3y = 15 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
$11.2$ સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો.
બહુપદી $ p(x) = x^2 – 1 $ નું શૂન્ય $x = 1 , -1$ છે કે નહિ તે ચકાસો.
$p(x)=3 x^3-6 x^2+5 x-10$ x - 2 દ્વારા વિભાજિત મળતી શેષ શોધો.
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x-x^{3}$
બિંદુ (0, – 5)નું ઉગમબિંદુથી અંતર શોધો.