MCQ
વર્ગ $70 - 90$ ની અધ:સીમા $…………..$ છે.
  • A
    $20$
  • $70$
  • C
    $80$
  • D
    $90$

Answer

Correct option: B.
$70$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણની ત્રણ બાજુઓનાં માપ $12$ સેમી. $17$ સેમી અને $25$ સેમી છે , તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ $.........$ માટે થતો હતો.
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $5 \angle Q = 7\angle S $ હોય, તો $ \angle Q= ...............$
$p(x) =  x^3 + 9x^2+ 26x + 24 $ માટે $p (-2) = .......….$
જો (a. b) અને (b. a) એક જ બિંદુ દર્શાવતા હોય, તો ________ શક્ય છે.
એક શંકુની ત્રિજ્યા 15 સેમી તથા વક્રસપાટીનું ક્ષેત્રફળ $990$ સેમી$^2$ છે, તો તેની તિર્યક ઊંચાઈ __________ સેમી હોય.
સમાંત૨બાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $P$ બિંદુમાં છે છે. જો $ PA = 3.8$ સેમી અને $PB = 5.2$ સેમી હોય, તો $BD = …………$ સેમી.
Elementsના પુસ્તક 1 માં__________ વ્યાખ્યાઓ આપેલ છે
$(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3})$ = __________
$ x^2 -x - 12 $ ના અવયવો $.........$ છે.