MCQ
વર્ગ $70 - 90$ ની ઉધ્વ: સીમા $…………..$ છે.
  • A
    $20$
  • B
    $70$
  • C
    $80$
  • $90$

Answer

Correct option: D.
$90$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2x + y = 10$ નો આલેખ $x-$ અક્ષને $.........$ બિંદુમાં છેદે.
જો (2m + 5, 3n + 2) અને (m + 11, n + 14) એક જ બિંદુના યામ હોય, તો m અને nની કિંમત અનુક્રમે_________છે.
$ \triangle PQR $ માં $PQ = 3$ અને $QR = 7$ છે, તો$.........$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ એકરૂપ જીવાઓ છે . જો $ \angle PAB = 40^\circ $ હોય , તો $ \angle CPD = …………..$
$\sqrt[5]{243}= ........$
એક ત્રિકોણની બાજુ ઓના માપનું પ્રમાણ $3: 4: 6$ છે તથા તની અર્ધપરિમિતિ $39$ સેમી છે, તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $...............$ સેમી થાય.
$ \angle A = \angle B $ જો $ \angle A $ અને $ \angle B $ પૂરકકોણ હોય, તો $ \angle A = .....… $
$ x^2 - 8x - 20 = (x + a) (x + b) $ હોય, તો $ab = ……....$
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માટે $ \angle A - \angle C = 20^\circ $ હોય , તો $ \angle A = …………..$
એક ત્રિકોણની બે બાજુઓનાં માપ $9 $ સેમી અને $10 $ સેમી છે.જો ત્રિકોણની પરિમિતિ $36 $ સેમી હોય , તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.