Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
વર્ગીકરણ એટલે શું ?
✓
Answer
અવર્ગીકૃત માહિતીને ચલ ગુણધર્મ અનુસાર જુદા જુદા સમૂહો કે વર્ગોમાં વિભાજિત કરી, પ્રત્યેક સમૂહ કે વર્ગમાં આવતા. અવલોકનોની સંખ્યા નોંધવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.