Question
વર્ગમૂળ શોધો $: 256$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે સોસાઇટીમાં જુદા$-$જુદા દિવસે વપરાયેલા પાણીની વિગત લિટરમાં નીચે મુજબ છે. તેનો રૈખિક આલેખ દોરો.
$4 , 9$ અને $10$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .
એક લંબચોરસની બંને બાજુએ અર્ધવર્તુળ છે. તેવા આકારમાં લંબચોરસની લંબાઈ $30$ મી અને અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ મી છે. તો તે આકારનું ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 52$
અવયવો પાડો $:a^{4}-b^{4}$
એક લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ સરખા છે. લંબચોરસની લંબાઇ $10$ મી અને પહોળાઈ $40$ મી છે, તો કોની પરિમિતી વધુ હશે ? કેટલી ?
અવયવો પાડો $:25 x^{2}-1$
$ {968}^{\frac{1}{3}} \times {1375}^{\frac{1}{3}} $ ની કિંમત શોધો.
નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો $:$
$( 1 ) \ 15$
$( 2 ) \ 18$
$( 3 ) \ 20$
$x^{2}+8 x+16$ ના અવયવ મેળવો.