MCQ
વ્રક $y = {x^2}$ અને $y = 2 - {x^2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
  • $8/3$
  • B
    $3/8$
  • C
    $3/2$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$8/3$
(a) $y = {x^2}$.....$(i)$

$y = 2 - {x^2}$.....$(ii)$

$\therefore $ By equation $(i)$ and $(ii),$ we get,  $x = \pm 1$

$\therefore $ $y = \pm 1$

$\therefore $ Required area $ = 2\left[ {\int_0^1 {(2 - {x^2})dx - \int_0^1 {{x^2}dx} } } \right]$

$ = 2\,\left[ {2x - \frac{{2{x^3}}}{3}} \right]_0^1 = 4\left[ {x - \frac{{{x^3}}}{3}} \right]_0^1 = 4\left( {\frac{2}{3}} \right) = \frac{8}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{d}{d x}\left(4 \cos ^3 x-3 \cos x\right)=\ldots \ldots$
જો $[ t ]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે તો $\int \limits_{1}^{2}|2 x-[3 x]| d x$ ની કિમત મેળવો 
જો સંબંધ $R$ એ ગણ $N$ પર “$nRm \Leftrightarrow n$ એ $m$ નો અવયવ છે.(i.e., $n|m$)” દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . .  .
${d \over {dx}}{\sin ^{ - 1}}(3x - 4{x^3}) = $
ધારોકે $y=y_{1}(x)$ અને $y=y_{2}(x)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d x}=x+y$ નાં બે ભિન્ન ઉકલો છે, જ્યાં અનુક્રમે $y_{1}(0)=0$ અને $y_{2}(0)=1$, તો $y=y_{1}(x)$ અને $y=y_{2}(x)$ નાં છેદબિંદુઓની સંખ્યા .......... છે.
જો $x^2 + y^2 + sin\, y = 4$, હોય તો  $\frac{{{d^2}y}}{{d{x^2}}}$ ની કિમંત  બિંદુ $(- 2, 0)$ આગળ મેળવો.
જો $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો $[sin \,\theta ] x + [-cos\,\theta ] y = 0$ ; $[cot \,\theta ] x + y = 0$ માટે . . . .
જો ${\text{ABCDEF}}$ એષષ્ટકોણ હોય અને $\overline {{\text{AB}}} \,\, + \;\,\overline {AC} \,\, + \;\,\overline {AD} \,\, + \;\,\overline {AE} \,\, + \;\,\overline {AF} \,\, = \;\,k\,\,\,\overline {AD} $ હોય , તો $k\,\, = \,\,......$
$3 \times 3$  કક્ષાવાળા કેટલા  શ્રેણિક $A$ મળે કે જેના ઘટકોનો ગણ  $\{-1,0,1\}$ હોય અને $\mathrm{AA}^{\mathrm{T}}$ ના વિકર્ણો ઘટકોનો સરવાળો $3$ થાય.
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + 2xy = y$ નો ઉકેલ મેળવો.