Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અલગ અલગ તત્વ ધરાવતા ઘન પદાર્થો પર ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે. તો તેમાંથી ઉત્પન્ન થતાં $f$ આવૃતિવાળા ક્ષ-કિરણો અને પરમાણુ ક્રમાંક $Z$ વચ્ચેનો સંબંધ શું હશે?
ઉત્પન્ન થતાં ક્ષ કિરણોમાં ઈલેક્ટ્રોનનું પુંજ $V$ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત બને છે. અને ધાતુના ટાર્ગેંટ પર અથડાય છે. નીચે આપેલ ક્ષ કિરણોના $V$ ના ક્યા........$kV$ મૂલ્ય માટે તરંગ લંબાઈ ઓછી હશે?
જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ $\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}$ છે, જ્યાં $x=$(હાઇડ્રોજન પરમાણુનું દળ = $1.6 \times 10^{-27} \mathrm{~kg}$ લો)