MCQ
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}={4}$ અને ${{x}^{2}}+{{y}^{2}}-4\lambda x+9={0}$ ને બે સામાન્ય છેદબિંદુ હોય, તો $\lambda =..........$
- A$\lambda \in \left( \frac{-13}{8},\frac{13}{8} \right)$
- ✓$\lambda >\frac{13}{8}$અથવા$\lambda <\frac{-13}{8}$
- C$1<\lambda <\frac{13}{8}$
- Dઆમાંથી એક પણ નહીં.