Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ $4\,km\,h ^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના વહનને લંબરૂપે $strokes$ (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $...........\,km h ^{-1}$ હશે.
એક કણ નિયમિત $v$ જેટલી ઝડપથી વક્રીય માર્ગ પર ગતિ કરે છે. તે બિંદુુઓ $A$ અને $B$ વચ્ચે ગતિ કરે છે જે વર્તુળના કેન્દ્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન વેગમાં થતાં ફેરફારની તીવ્રતા અને વેગની તીવ્રતામાં થતાં ફેરફાર અનુક્રમે આ પ્રમાણે હશે
$m$ દળનો પદાર્થ $r$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે ${a_c} = {k^2}r{t^2}$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્રારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?