Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
કાર $B$ કાર $A$ ને $40\, {ms}^{-1}$ ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ કાર $A$ થી $1.9\, m$ દૂર હોય ત્યારે કાર $A$ માં રહેલ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર $B$ ના પ્રતિબિંબની ઝડપ($ms^{-1}$ માં) કેટલી હશે?