Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
વૃત્રાસુર કેવી રીતે હણાયો?
✓
Answer
વૃત્રાસુરના ભારથી ધરતીને મુક્ત કરવાનો કોઈ માર્ગ ન મળતાં દેવો વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને જણાવ્યા પ્રમાણે મહાત્યાગી પુરુષના અસ્થિમાંથી બનેલું શસ્ત્ર જ વૃત્રાસુરને હણી શકે એમ હતું. દેવોની પ્રાર્થનાથી દધીચિ ઋષિએ પ્રાણ ત્યાગ કરી અસ્થિ આપ્યાં. એમનાં બ્રહ્મતેજયુક્ત અસ્થિમાંથી બનાવેલા હથિયાર 'વજ્ર' થકી ઇંદ્ર સાથેના યુદ્ધમાં વૃત્રાસુર હણાયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.