Question
તમે કોઈ કવિ વિશે જાણો છો? કેવી રીતે?

Answer

હા, હું મીરાંબાઈ વિશે જાણું છું. પ્રાર્થનામાં ગવાતી તેમની કવિતાઓ – 'મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા...!! તથા ‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ના કોઈ દ્વારા તેમને જાણું છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free