Question
વિનુદાદાની કઈ વાતને લીધે બધાં દોડતાં થઈ ગયાં!

Answer

26મી જાન્યુઆરીનો કાર્યક્રમ કરવાનો હતો. વિનુદાદાએ કહ્યું કે, 'પોતે જે રાજ્યનાં હોય એ રાજ્ય સિવાયની કોઈ પણ બીજા રાજ્યની કૃતિ સ્ટેજ ઉપરથી રજૂ કરવાની છે.' વિનુદાદાની આ વાતને લીધે પૂર્વતૈયારી માટે બધા દોડતાં થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free