વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. $m$ દળ અને $q$ વિધુતભારિત કણ $V$ વેગથી $B$ ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટ
  • A$-\frac{ mv ^{2} \overrightarrow{ B }}{ B ^{2}}$
  • B$-\frac{m v^{2} \vec{B}}{2 \pi B^{2}}$
  • C$\frac{m v^{2} \vec{B}}{2 B^{2}}$
  • D$-\frac{m v^{2} \vec{B}}{2 B^{2}}$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
d
Magnetic moment

\(M=i A\)

\(M=\left(\frac{q}{T}\right) \times \pi r^{2}=\frac{q \pi r^{2}}{\left(\frac{2 \pi r}{v}\right)}=\frac{q v r}{2}\)

\(M=\frac{q v}{2} \times \frac{v m}{q B}\)

\(M =\frac{ mv ^{2}}{2 B }\)

As we can see from the figure, direction of magnetic moment \((M)\) is opposite to magnetic field.

\(\overrightarrow{ M }=-\frac{ mv ^{2}}{2 B } \hat{ B }\)

\(=-\frac{m v^{2}}{2 B^{2}} \vec{B}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિસ્ટ -$I$ ને લિસ્ટ-$II$ સાથે જોડો. આપેલ પૈકી ક્યો વિકલ્પ સાચો છે .
    View Solution
  • 2
    $n$ આંટાવાળી અને $2l$ બાજુવાળી ચોરસફ્રેમના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?
    View Solution
  • 4
    $100 \;\Omega$ અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી $1 \;\mathrm{mA}$ પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને $10\; \mathrm{V} $ માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........$k\Omega$ મૂલ્યનો અવરોધ જોડવો પડે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર $ABDMNDC$ માથી $I$ પ્રવાહ પસાર થાય છે. $AB$ અને $BC$ તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.$D$ બિંદુ આગળ તાર $R$ ત્રિજ્યાનું $DMND$ વર્તુળ બનાવે છે જેમાં $AB$ અને $ {BC}$ ભાગ તેના ${N}$ અને $D$ બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
    View Solution
  • 6
    એક લાંબી, સુરેખ અને પાતળી દિવાલવાળી પાઇપમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તો નીચેનામાંથી ક્યું વિધાન સાયું છે?
    View Solution
  • 7
    $2.0\,m$ લંબાઈના ચાર તારમાંથી $P,\,Q,\,R$ અને $S$ લૂપ બનાવવામાં  આવે છે.તેને નિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે.તેમાંથી સમાન પ્રવાહ પસાર કરતા કઈ લૂપ પર મહતમ ટોર્ક લાગશે.
    View Solution
  • 8
    પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
    View Solution
  • 9
    એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને $200 \mu \mathrm{A}$ ના પ્રવાહ દ્વારા $60^{\circ}$ કોણે આવર્તિત કરવામાં આવે છે. $\frac{\pi}{10}$ રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે.
    View Solution
  • 10
    હાઈડ્રોજન પરમાણુમાં $e$ વિદ્યુતભાર અને $m$ દળનો એક ઈલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં $n$ ભ્રમણ પ્રતિ સેકન્ડ બનાવતો ભમણા કરે છે. જો હાઈડ્રોજનના ન્યુક્લિયસનું દળ $M$ હોય, તો ઈલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી છે?
    View Solution