લિસ્ટ -$I$ ને લિસ્ટ-$II$ સાથે જોડો. આપેલ પૈકી ક્યો વિકલ્પ સાચો છે .
  • A$(A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)$
  • B$(A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)$
  • C$(A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)$
  • D$(A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
\((A)\) Graph between Magnetic susceptibility and magnetising field is:

(Image)

\((B)\) magnetic field due to a current carrying wire for \(\mathrm{x}<\mathrm{a}\) :

\(\mathrm{B}=\frac{\mu_0 \mathrm{ir}}{2 \pi \mathrm{a}^2}\)

(Image)

\((C)\) magnetic field due to a current carrying wire for \(x>a\) :

\(B=\frac{\mu_0 i}{2 \pi a}\)

(Image)

\((D)\) magnetic field inside solenoid varies as:

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
    View Solution
  • 2
    બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 3
    $2a$ બાજુવાળા અને $I$ પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ $I$ વહન કરતા લાંબા તારને $z-$અક્ષની સમાંતર અને બિંદુ $(0, b , 0),( b > > a )$ માંથી પસાર થાય તેમ મુકેલ છે. $z-$ અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    $4 \pi$ મીટર લંબાઈના તારને વાળીને $6$ બાજુઓ વાળો બહુકોણ (ષટ્કોણ) બનાવવામાં આવે છે. જો બહુકોણ $4 \pi \sqrt{3} \mathrm{~A}$ વિદ્યુત્પવાહનું વહન કરતો હોય તો બહુકોણના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $10^{-7} x$ ટેસ્લા છે. $x$ નું મૂલ્ય____________છે.
    View Solution
  • 5
    $1\, T$નું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સાઈકલોટ્રોનની આવૃતિ .....
    View Solution
  • 6
    $80 \,cm$ લંબાઈના એક સોલેનોઈડ પર પાસ-પાસે દરેક $400$ આંટા વાળા $5$ આવરણ વિંટાળ્યા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો સોલેનોઈડમાં $8.0 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે $B$ નું મૂલ્ય શોધો.
    View Solution
  • 7
    ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....
    View Solution
  • 8
    એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં $100$ આંટા અને દરેક આંટાને $2.0 \mathrm{~cm}^2$ નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર $0.01 \mathrm{~T}$છે અને જ્યારે તેમાંથી $10 \mathrm{~mA}$ પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન $0.05$ $radian$ મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક $x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}$ છે. $x$ નું મૂલ્ય__________છે.
    View Solution
  • 9
    બે સમાંતર રહેલા પ્રવાહધારિત તાર વચ્ચેનું અંતર $b$ છે.તો એક તાર દ્વારા બીજા તારના એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?
    View Solution
  • 10
    $G$ અવરોધ ધરાવતતું ચલિત ગુચળાવાળું  ગેલ્વેનોમીટર $I_g$ પ્રવાહ માટે પૂર્ણ આવર્તન દર્શાવે છે.આ ગેલ્વેનોમીટરને $(i)$  $R_A$ જેટલો શંટ અવરોધ જોડીને $0$ થી $I_0 (I_0 > I_g)$ માપી શકતા એમીટરમા $(ii)$ $R_V$ અવરોધ શ્રેણીમાં જોડી $0$ થી $V(V = GI_0)$ વૉલ્ટ માપી શકતા વોલ્ટમીટરમાં ફેરવેલ હોય તો ...
    View Solution