Question
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો $: – x$

Answer

ધારો કે, $f(x) = -x$
આથી $f(x+h) = − (x + h)$
$ \therefore f^{\prime}(x) =\lim _{h \rightarrow 0} \frac{f(x+h)-f(x)}{h}$
$ =\lim _{h \rightarrow 0} \frac{-(x+h)-(-x)}{h}$
$ =\lim _{h \rightarrow 0} \frac{-x-h+x}{h}$
$=\lim _{h \rightarrow 0} \frac{-h}{h} \text { }$
$=\lim _{h \rightarrow 0}(-1)(h \rightarrow 0, h \neq 0)$
$=-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $|1 – i|^x = 2^x$ ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો.
(2, 5) અને (−3, 6) બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને (–3, 5) બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો.
કેન્દ્ર (0, 2) અને 2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:
શ્રેણી $\sqrt{3}, 3,3 \sqrt{3}, \ldots$ નું કેટલામું પદ 729 થાય?
કોઈ પેટીના તાળામાં ચાર આંટા લાગે છે. તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. તાળું ચાર આંકડાઓના એક વિશેષ ક્રમ (આંકડાઓના પુનરાવર્તન સિવાય) અનુસાર જ ખૂલે છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે?
$y^2 = 10x$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવોઃ 3x – 2 < x + 1
અસમતાનો ઉકેલ શોધો. $-10 \leq 4-\frac{7 x}{2} \leq 11$
(2, 3) બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો.
જો $f(x)=\left\{\begin{array}{ll}|x|+1, & x<0 \\ 0 & , x=0 \\ |x|-1, & x>0\end{array}\right.$a ની કઈ કિંમત (કે કિંમતો) માટે $\lim _{x \rightarrow a}$ નું અસ્તિત્વ છે ?