Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.
એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ $5\; \mathrm{m}$ છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $4 \times 10^{5} \;\mathrm{km} $ છે. $5500\;\mathring A$ તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........$m$ દૂર હોવી જોઈએ?
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?