વ્યતિકરણમાં ઊર્જા...
  • A
    મહત્તમ આગળ ઉત્પન્ન થાય.
  • B
    લઘુત્તમ આગળ નાશ થાય.
  • C
    સંરક્ષણ પરંતુ ગોઠવણી થાય.
  • D
    એકપણ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)In interference of light the energy is transferred from the region of destructive interference to the region of constructive interference. The average energy being always equal to the sum of the energies of the interfering waves. Thus the phenomenon of interference is in complete agreement with the law of conservation of energy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ માટે ($\lambda$ $5890\, Å$) શલાકાની કોણીય પહોળાઈ $0.20^o$ છે. હવે ચડતા ક્રમમાં શલાકાની પહોળાઈ $10\%$ જેટલી વધે છે. તો તરંગલંબાઈમાં ફેરફાર . . . . .
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $1 .0\,\,m$ અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $600\,\,nm$ છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર $d_0$ થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac {1}{60}^o$ હોય તો $d_0$ નું મૂલ્ય કેટલા $mm$ હશે?
    View Solution
  • 3
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $ 25 : 4 $ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું વિયોજન $3 \,mm $ છે અને $480 \,nm$ તરંગલંબાઈવાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લીટોના સમતલથી પડદો $2\, m$ અંતરે છે. કેન્દ્રિય પ્રકાશિત શલાકાના સંદર્ભમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું વિયોજન શોધો.
    View Solution
  • 5
    યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$  એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$  અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $  છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
    View Solution
  • 6
    ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ $1.5 \,{m}$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર $0.3 \,{mm}$ છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી $2.0 \,{mm}$ અને $3.5\, {mm}$ અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા ${nm}$ જેટલો હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ ખૂબ નાના અંતર $'d' $ થી અલગ કરેલા છે. પડદા પર ઉત્પન્ન શલાકાઓ ........ હશે.
    View Solution
  • 8
    $ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ પર આપાત કરતાં બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો નથી,ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઇડની દ્‍ગ અક્ષ સાથે $\theta$ ખૂણે બંને પોલેરોઇડની વચ્ચે મૂકતાં અંતિમ પોલેરોઇડમાંથી બહાર આવતાં પ્રકાશની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 9
    ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ  $1 \times 10^{7} \,ms ^{-1}$છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય?
    View Solution
  • 10
    પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ $A$ અને $B$ ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ $A$ મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ $B$ શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને $30°$ ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો $\frac{{{I_A}}}{{{I_B}}}$=
    View Solution