વ્યતિકરણના પ્રયોગમાં,$ 700\,nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે તૃતીય પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય........$nm$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.
કોઈ એક સમયે એક રંગ માટે, લીલો પ્રકાશ, લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશ ઉપયોગ કરી યંગનો ડબલ સ્લિટ પ્રયોગ કરવામાં આવે છે. તો અનુક્રમે સ્લિટની પહોળાઈઓ $\beta_G, \beta_R, $ અને $ \beta_B $ નોધાય છે. તો......
યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.