Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાળા પેપર પર બે સફેદ ટપકા $1\,mm$ અંતરે છે. આંખની કિકિ નો વ્યાસ $3\,mm$ છે. આંખથી કેટલા અંતરે જોવાથી બંને અલગ અલગ જોઈ શકાય. પ્રકાશની તરંગલંબાઈ $500\,nm$ છે.
બે તારા પૃથ્વીથી $10$ પ્રકાશવર્ષ દૂર છે. જેને $30\, cm$ વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ?
અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ પર આપાત કરવામાં આવે છે. અંતિમ તીવ્રતા એ પ્રથમ તીવ્રતા કરતાં ત્રીજા ભાગની છે,તો દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ........$^o$ થાય?
ડોપ્લર અસરના લીધે, $6000\;\mathring A $ તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ $0.1\;\mathring A $ છે. આ તારાની ગતિનું અવમંદન .......$km/sec$ હશે?
વક્રીભવનાંક $\mu =1.5$ અને જાડાઈ $ t =2.5 \times10^{-5} m$ ધરાવતા પારદર્શક માધ્યમને યંગના સ્લીટના પ્રયોગમાં સ્લીટ આગળ મૂકવામાં આવે છે. તો વ્યતિકરણ ભાત કેટલી ખસશે ($cm$ માં)?
બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.