MCQ
${(x + 2y + 3z)^8}$ ના સહગુણકોનો સરવાળો.
  • A
    ${3^8}$
  • B
    ${5^8}$
  • ${6^8}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
${6^8}$
(c) Sum of the coefficients is obtained by putting $x = y = z = 1,$ 

so sum of the coefficients $ = {{\rm{(1 }} + {\rm{ 2 }} + {\rm{ 3)}}^{\rm{8}}}{\rm{ }} = {\rm{ }}{{\rm{6}}^{\rm{8}}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $486$ અને $2\over3$ વચ્ચે $5$ સમગુણોત્તર મધ્યકો આવેલા હોય તો ચોથો સમગુણોત્તર મધ્યક કયો હોય ?
અહી $a_{1}, a_{2}, \ldots \ldots, a_{21}$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\sum_{n=1}^{20} \frac{1}{a_{n} a_{n+1}}=\frac{4}{9}$ છે. જો શ્રેણીનાં પદોનો સરવાળો $189,$ હોય તો  $a_{6} \mathrm{a}_{16}$ ની કિમંત મેળવો.
$\left(x+\frac{1}{x}\right)^n$ ના વિસ્તરણમાં કોઈ અચળ પદ ન હોય તો $n=..........$ છે.
ધારો કે $(x, y)$ એ પરવલય $y^2 = 4x$ પરનું કોઈ બિંદુ છે. $P$ એવું બિંદુ છે જે રેખાખંડને $(0, 0)$ થી $(x, y)$ સુધી $1 : 3$ પ્રમાણમાં વિભાજીય કરે છે. તો $P$ નો બિંદુપથ શોધો.
અગિયાર ભિન્ન ચોપડીઓ જેમાં $5$ ગણિતશાસ્ત્ર, $4$ ભૌતિકશાસ્ત્ર અને $2$ રસાયણશાસ્ત્ર છાજલી પર છે. સમાન વિષયની ચોપડીઓ સાથે રહે તેમ કેટલી રીતે ગોઠવી શકાય ?
એક શહેરમાં $20\%$ લોકો કારમાં મુસાફરી કરે છે , $50\%$ લોકો બસમાં મુસાફરી કરે છે અને $10\%$ લોકો બસ અને કારમાં મુસાફરી કરે છે તો  . . . . $\%$ લોકો કાર અથવા બસમાં મુસાફરી કરે છે.
જો $<{{a}_{n}}>$ એ સમાંતર શ્રેણી હોય, તો$D=\left| \begin{matrix} {{a}_{p}} & {{a}_{q}} & {{a}_{r}} \\ p & q & r \\ 1 & 1 & 1 \\ \end{matrix} \right|=.........$
જો $x^7=1$ નું બીજ $\alpha$ હોય અને $\alpha$$1$ તો :
$\alpha^{101}+\alpha^{102}+...+\alpha^{205}=.... :$
$A\left( 1,4 \right)$ માંથી પસાર થતી $-2$ ઢાળવાળી રેખાનું સમીકરણ $=.........$
$81 ^{sin^2 x} + 81 ^{cos^2x} = 30$ નો ઉકેલ ગણ ............. છે.