MCQ
${(x + 2y + 3z)^8}$ ના સહગુણકોનો સરવાળો.
  • A
    ${3^8}$
  • B
    ${5^8}$
  • ${6^8}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
${6^8}$
c
(c) Sum of the coefficients is obtained by putting $x = y = z = 1,$ 

so sum of the coefficients $ = {{\rm{(1 }} + {\rm{ 2 }} + {\rm{ 3)}}^{\rm{8}}}{\rm{ }} = {\rm{ }}{{\rm{6}}^{\rm{8}}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ સાદાં વિધાનો $p,q$ તથા $r$ માટે , $p \Rightarrow \left( {q \vee r} \right)$ ને તાર્કિક રીતે સમાન વિધાન $.......$ હોય.
જો $f(x)$ એ સતત વિધેય છે અને  $f\left( {\frac{9}{2}} \right) = \frac{2}{9}$, તો  $\mathop {\lim }\limits_{x \to 0} f \left( {\frac{{1 - \cos \,3x}}{{{x^2}}}} \right)$ ની કિમંત મેળવો .
જો  $A$ અને $B$ બે ગણ હોય તો $A \cap {(A \cap B)^c}$ મેળવો.
સંકર સંખ્યાઓ ${z_1},{z_2}$ અને ${z_3}$ એ સમીકરણ $\frac{{{z_1} - {z_3}}}{{{z_2} - {z_3}}} = $ $\frac{{1 - i\sqrt 3 }}{2}$ નું સમાધાન કરે છે તો આપેલ સંકર સંખ્યાઓ જે ત્રિકોણના શિરોબિંદુઓ હોય તે ત્રિકોણ  . . . 
જો $\,\sum\limits_{i\, = \,1}^{10} {({x_i}\, - \,\,15)\,\, = \,\,12} \,\,$ અને $\,\,\sum\limits_{i\, = \,1}^{10} {{{({x_i}\, - \,\,15)}^2}\, = \,\,18} $ હોય, તો અવલોકનનો ${{\text{x}}_{\text{1}}},\,{x_2}\,.........\,\,{x_{10}}$ નું પ્રમાણિત વિચલન મેળવો. 
$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?
સમીકરણ ${\log _{\sqrt 3 }}\left( {{x^3} - 1} \right) = {\log _{\sqrt 3 }}\left( {x - 1} \right) + 2$ ના કેટલા ઉકેલો મળે ? 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\tan x - \sin x}}{{{x^3}}} = $
$\lim\limits _{x \rightarrow 0} \frac{\cos (\sin x)-\cos x}{x^{4}}=\dots\dots\dots$ 
$(\sec \theta+\tan \theta-1)(\sec \theta-\tan \theta+1)=........$