MCQ
$x -$ અક્ષનું સમીકરણ .....
  • A
    $\frac{x}{1}\,\, = \,\,\frac{y}{1}\,\, = \,\,\frac{z}{1}$
  • B
    $\frac{x}{0}\,\, = \,\,\frac{y}{1}\,\, = \,\,\frac{z}{1}$
  • $\frac{x}{1}\,\, = \,\,\frac{y}{0}\,\, = \,\,\frac{z}{0}$
  • D
    $\frac{x}{0}\,\, = \,\,\frac{y}{0}\,\, = \,\,\frac{z}{1}$

Answer

Correct option: C.
$\frac{x}{1}\,\, = \,\,\frac{y}{0}\,\, = \,\,\frac{z}{0}$
c
$x - $ અક્ષની દિશા $1, 0, 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો છે. ધારોકે $|\vec{a}|=1,|\vec{b}|=4$ અને $\vec{a} \cdot \vec{b}=2$, જો $\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}$ હોય,તો $\vec{b} \cdot \vec{c}$ નું મૂલ્ય $.......$ છે.
રેખા $x-y=1$ અને વક્ર $x^{2}=2 y$ વચ્ચેનું લઘુત્તમ અંતર ..... છે.
ઉગમબિંદુ રેખા $\bar r\, = \,\,\left( {4i}\, + \,2 j\, + \,4 k \right)\, + \,\lambda \,\left( {3 i}\, + \,4 j\, - \,5k \right)$ પર દોરેલા લંબની લંબાઈ .......છે.
ઘટના $A$ અને $B$ માટે $P\left( A \right) > 0$ અને $P\left( B \right) \ne 1$ તો $P\left( {A'|B'} \right) = \ ..........$
જો $\text { If } \int \frac{1}{\sqrt[5]{(x-1)^4(x+3)^6}} d x=A\left(\frac{\alpha x-1}{\beta x+3}\right)^B+C,$જ્યાં $C$ સંકલનનો અચળાંક છે, હોય તો $\alpha+\beta+20 \mathrm{AB}$ નું મૂલ્ય ........... છે. 
બે નિરપેક્ષ ઘટનાઓ આપેલ છે. જો એક જ ઘટના ઉદભવે તેની સંભાવના $\frac{26}{49}$ હોય અને એક પણ ઘટના ન ઉદભવે તેની સંભાવના $\frac{15}{49}$ હોય, તો બે ઘટનાઓ પૈકી વધારે સંભાવનાવાળી ઘટનાની સંભાવના $.........$ છે.
જો $y\sqrt {{x^2} + 1} = \log \left\{ {\sqrt {{x^2} + 1} - x} \right\}$, તો $({x^2} + 1){{dy} \over {dx}} + xy + 1 = $
ધારો કે $\vec{a}=\hat{i}+\alpha \hat{j}+\beta \hat{k}, \alpha, \beta \in \mathbb{R}$. ધારો કે એક સદિશ $\vec{b}$ એવો છે કે જેથી $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{4}$ હોય અને $|\vec{b}|^2=6$ હોય જો $\vec{a} \cdot \vec{b}=3 \sqrt{2}$ હોય, તો $\left(\alpha^2+\beta^2\right)|\vec{a} \times \vec{b}|^2$ નું મૂલ્ય ____________ છે. 
ઉપવલયોનું વિકલ સમીકરણ મેળવો કે જેની નાભી એ $x-$અક્ષ અથવા  $y-$અક્ષ પર આવેલ હોય અને તેનું કેન્દ્ર  ઉગમબિંદુ હોય અને જે બિંદુ  $(0,3)$ માંથી પસાર થાય.
જો વિધેય $f :\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right] \rightarrow R ,$  :

$f (\theta)=\left|\begin{array}{ccc}-\sin ^{2} \theta & -1-\sin ^{2} \theta & 1 \\ -\cos ^{2} \theta & -1-\cos ^{2} \theta & 1 \\ 12 & 10 & -2\end{array}\right|$ ની ન્યૂનતમ અને મહત્તમ કિમતો અનુક્રમે $m$ અને $M$ હોય તો $( m , M )$ ની કિમત શોધો