$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ ઓસ્ટ્રીય (શાહમૃગ)નું ઈંડુ
$(II)$ માયકોપ્લાઝમા
$(III)$ બેક્ટરીયા
$(IV)$ માનવ રક્તકણ
.વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.