$R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$A.$ સૂક્ષ્મતંતુ | $(i)$ ગ્લાયકોકેલિકસ |
$B.$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એકિટન |
$C.$ કશા | $(iii)$ ટયુબ્યુલીન |
$D.$ જીવાણુનું બાહ્યસ્તર | $(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |
$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.