Question
$x^3-125$ ના અવયવો જણાવો

Answer

$(x-5)\left(x^2+5 x+25\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યુક્લિડનાં સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ $5 $ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે $? ($યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી$)$
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $\triangle ABC$ માં $ \angle A = 50^\circ $ અને $ \angle B = 60^\circ $
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $x^5 = 2$
એક શંકુના પાયાનું ક્ષેત્રફળ $1386 \ cm ^2$  અને તેની ઊંચાઈ $9$ સેમી છે, તો તેનું ઘનફળ શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $- 2x + 3y = 6$
થેલ્સ કયા દેશનો વતની હતો ?
જો $(2, -3)$ એ $3x + ky = 18$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $ x = - 5$
વિસ્તરણ કરો : $(3x-2) (3x-5)$
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(24 ,-8)$