Question
વિસ્તરણ કરો : $(3x-2) (3x-5)$

Answer

$ 9x^2 -21x + 10 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$21$ સેમી ત્રિજ્યાના અને $5$ સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ?
$p(x)=x^2+5 x+4$ ના શૂન્યો શોધો
કયો વિકલ્પ સાચો છે અને શા માટે ? $: y = 3x + 5$ ને $(1)$ અનન્ન્ય ઉકેલ હોય $(2)$ માત્ર બે ઉકેલ હોય . $(3)$ અનંત ઉકેલ હોય .
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $(ii) (3 + \sqrt{23}) - \sqrt{23} $)
આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શુંછે ?
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x-x^{3}$
શું યુક્લીડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે ? સ્પષ્ટ કરો .
$49 x^2-121$ ના અવયવો જણાવો.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $y+y^2+4$
દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12ને પ્રમાણિત સ્વરૂપમાં લખતાં a + b+ c ની કિંમત કેટલી થાય?