Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
$XeO_4$ અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.
A
$XeO_4$ અણુ સમતલીય સમચોરસ છે
B
તે ચાર $p\pi - d\pi$ બંધ ધરાવે છે
C
તે ચાર $sp^3 - p, \sigma$ બંધ ધરાવે છે
D
$XeO_4$ અણુ સમચતુષ્ફલકીય છે
NEET 2013, Medium
Download our app for free and get started
Solution
a
ધોરણ 12 સાયન્સ
NEET
STD 12 - p -Block elements - ll
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
$PH_3$ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
View Solution
2
$NO_3^-$ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
View Solution
3
ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
View Solution
4
સાંદ્ર ${H_2}S{O_4}$ ની $KI$ સાથેની પ્રક્રિયાથી $HI$ બનતો નથી, કારણ કે........
View Solution
5
ફોસ્ફરસનો હાઇડ્રાઇડ $PH_3$ ... છે.
View Solution
6
જ્યારે ક્લોરિનને શુષ્ક ફોડેલા ચૂના પર પસાર કરવામાં આવે ત્યારે ........... બને છે.
View Solution
7
પૃથ્વીના પોપડામાં કયું તત્વ સૌથી વધુ પ્રમાણમાં હોય છે
View Solution
8
નીચેનામાંથી, ચક્રીય સ્પીસિસ કઈ છે ?
$(I)$ $H_5P_3O_{10}$ $(II)$ $[B_3O_3(OH)_5]^{2-}$ $(III)$ $H_5P_5O_{15}$ $(IV)$ $P_3N_3Cl_6$
View Solution
9
વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
View Solution
10
નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર દ્વિબંધ ધરાવે છે ?
View Solution