MCQ
$x<5$ અને $x \geq 2$ નો ઉકેલ ગણ ..... થાય.
  • A
    $(2,5)$
  • B
    $[2,5)$
  • C
    $(2,5]$
  • D
    $[2,5]$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $a{x^2} + bx + c = 0$ ના બીજનો સરવાળો એ બીજના  વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય તો  $b{c^2},\;c{a^2},\;a{b^2}$ એ   . . . .  શ્રેણીમાં છે .
વર્તૂળો ${x^2} + {y^2} + 13x - 3y = 0$ અને $2{x^2} + 2{y^2} + 4x - 7y - 25 = 0$ ના છેદબિંદુ અને બિંદુ $(1, 1)$ માંથી પસાર થતા વર્તૂળનું સમીકરણ મેળવો
$P (x, y)$ એ એવી રીતે મળે કે જેથી બિંદુઓ $P, Q (a , 2 a)$ અને $R (- a, - 2 a)$ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ બિંદુઓ $P, S (a, 2 a)\,\,\, \&\,\, \,T (2 a, 3 a)$ થી બનતા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું જ થાય તો બિંદુ $'P'$ ના બિંદુપથનું સમીકરણ મેળવો 
સંખ્યાઓ $31, 32, 33, ……., 46, 47$ નું પ્રમાણિત વિચલન $.......$ છે.
ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને  $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.
$l x + my + n = 0 $ એ વર્તૂળ  $x^2 + y^2 = r^2$  ની સ્પર્શક રેખા ક્યારે થાય ?
જો $x_1, x_2, x_3,.........,x_{10}$ નો મધ્યક $20$ હોય તો $x_1+4, x_2+8, ......, x_{10}+40$ નો મધ્યક $...........$ થાય.
${(1 + x)^{2n + 2}}$ ના વિસ્તરણમાં મહતમ સહગુણક મેળવો.
સચીન અને રાહુલ દ્વિઘાત સમીકરણને ઉકેલે છે. સચીન અચળ પદ લખવામાં ભૂલ કરે છે. અને અંતે $(4, 3)$ બીજ મેળવે છે. રાહુલ $x$ ના સહગુણક લખવામાં ભૂલ કરે છે. અને $(3, 2)$ બીજ મેળવે છે. તો સમીકરણના સાચા બીજ કયા હોય ?
 ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ ની, $\left(1, \frac{2}{5}\right)$ મધ્યબિંદુ વાળી, જીવાની  લંબાઈ .................................છે.