MCQ
$xy-$ સમતલમાં આવેલ રેખાનું વિકલ સમીકરણ મેળવો.
  • A
    $\frac{{dy}}{{dx}} - x = 0$
  • B
    $\frac{{{d^2}y}}{{d{x^2}}} - x\frac{{dy}}{{dx}} = 0$
  • $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0$
  • D
    $\frac{{{d^2}y}}{{d{x^2}}} + x = 0$

Answer

Correct option: C.
$\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0$
(c) The equation of all the lines in $xy$-plane is given by $y = mx + c$

Differentiate it twice $w.r.t.$ $x$, we get $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

થેલી $A$ માં $3$ સફેદ,$7$ લાલ અને થેલી $B$ માં $3$ સફેદ. $2$ લાલ દડાઓ છે. યાદૃચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે છે અને તમમાંથી એક દડો લેવામાં આવે છે. જો લીધેલો દડો સફેદ હોય, તો તે દડો થેલી $A$ માંથી લીધેલો હોય તેની સંભાવના . . . . . . . . . છે. 
જો $x = {{1 - {t^2}} \over {1 + {t^2}}}$ અને $y = {{2at} \over {1 + {t^2}}}$, તો ${{dy} \over {dx}} = $
$2{\tan ^{ - 1}}\left[ {\sqrt {\frac{{a - b}}{{a + b}}} \tan \frac{\theta }{2}} \right] = $
જો ${\cos ^{ - 1}}\sqrt p + {\cos ^{ - 1}}\sqrt {1 - p} + {\cos ^{ - 1}}\sqrt {1 - q} = \frac{{3\pi }}{4},$ તો $q = . . .$
$\int_{}^{} {\frac{{3\sin x + 2\cos x}}{{3\cos x + 2\sin x}}\;dx = } $
$\int \limits_0^{\infty} \frac{6}{e^{3 x}+6 e^{2 x}+11 e^x+6} d x=..........$
જો $f:R \rightarrow R$ એ $f(x) = \left\{ \begin{array}{l l}k-2x,& \quad {,x\leq-1 }\\2x+3,& \quad \text{x > -1}\\\end{array} \right.$ તો $f$ ની $x = - 1$ આગળ સ્થાનીય મહતમ કિંમત તથા $k$ ની શક્ય કિંમત $..........$
જો $f(x) = \log \frac{{1 + x}}{{1 - x}}$, તો $f(x)$ એ . . . .
જો $P$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેથી $P = \left\{ {\left( {a,b} \right):{{\sec }^2}\,a - {{\tan }^2}\,b = 1\,} \right\}$. હોય તો  $P$ એ  . . . . 
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
  1&0&0 \\ 
  2&1&0 \\ 
  { - 3}&2&1 
\end{array}} \right]\,$ અને  $B = \left[ {\begin{array}{*{20}{c}}
  1&0&0 \\ 
  { - 2}&1&0 \\ 
  7&{ - 2}&1 
\end{array}} \right]$ તો $AB$ મેળવો.