MCQ
$y = 1 - |x|$ નું $x = 0$ આગળ વિકલન મેળવો.
  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • અસ્તિત્વ નથી

Answer

Correct option: D.
અસ્તિત્વ નથી
$ y = f(x) = \left\{ \begin{array}{l}1 - x\;,\;x > 0\\1 + x\,\,,\,\,x < 0\end{array} \right. $
$\Rightarrow f'(x) = \left\{ \begin{array}{l} - 1\,,\,\,x > 0\\1\,\,\,,\,\,\,x < 0\end{array} \right.$
$\because L[f'(0)]\ne R[f'(0)];$
$\therefore $ Does not exist.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}
  1&2&3 \\ 
  0&5&4 \\ 
  0&3&2 
\end{array}} \right]$ અને  $A^3 -8A^2 + \alpha A + \beta I = O$ તો $(\alpha , \beta)$ ની ક્રમયુક્ત જોડ મેળવો.
$(1/x)^x$  ની મહત્તમ કિંમત મેળવો.
$\begin{vmatrix}a&b&c\\b&c&a\\c&a&b\end{vmatrix}= (a+b+c)\times ......$
સદિશ $\vec{a}=-\hat{i}+2 \hat{j}+\hat{k}$ ને કાટકોણ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે તે $y-$અક્ષમાંથી પસાર થાય છે અને પરિણામી સદિશ $\vec{b}$ છે તો $3 \vec{a}+\sqrt{2} b$ નું $\vec{c}=5 \hat{i}+4 \hat{j}+3 \hat{k}$ પરનો પ્રક્ષેપ $.............$ છે.
જો $m$ અને $\sigma ^2$ એ નીચે આપેલા માહિતી માટે યાદ્છિક ચલ $x$ ના અનુક્રમે મધ્યક અને વિચરણ હોય

$\begin{array}{|l|l|l|l|l|l|} \hline X=x & 0  & 1  & 2 & 3  & 4 \\ \hline P(X=x) & \frac{1}{3} & \frac{1}{2} & 0 & \frac{1}{6} & 0 \\ \hline \end{array}$

તો

$f(x) = x^3 + 6x^2 + px + 2 $ લો જો શક્ય મોટા અંતરાલમાં કે જ્યાં $ f(x)$ એ $(-3, -1) $ માં ઘટતું વિધેય હોય તો $p =…$
અહી $y=y(x)$ એ વિકલ સમીકરણ $e^{y} \frac{d y}{d x}-2 e^{y} \sin x+\sin x \cos ^{2} x=0, y$ $\left(\frac{\pi}{2}\right)=0$. If $y(0)=\log _{e}\left(\alpha+\beta e^{-2}\right)$ દર્શાવે છે તો  $4(\alpha+\beta)$ ની કિમંત મેળવો.
જો $\cos (x + y) = y\sin x,$ તો ${{dy} \over {dx}} = $
જો $f(\theta ) =\left| {\begin{array}{*{20}{c}}
1&{\cos {\mkern 1mu} \theta }&1\\
{ - \sin {\mkern 1mu} \theta }&1&{ - \cos {\mkern 1mu} \theta }\\
{ - 1}&{\sin {\mkern 1mu} \theta }&1
\end{array}} \right|$ અને $A$ અને $B$ એ અનુક્રમે $f(\theta )$ ની મહતમ અને ન્યૂનતમ કિમતો હોય તો $(A , B)$ મેળવો.
જો વિધેય $ f(x) = cos | x | - 2ax + b$  એ બધી સંખ્યા રેખા પર વધતું વિધેય હોય, તો $a$  નું મૂલ્ય કેટલું થાય ?